________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
ઈ ૧૬૯ आहिज्जइ, से जहाणामए केइ पुरिसे आयहेउं वा णाइहेउंवा अगारहेउं वा परिवारहेडं वासयमेव मुसं वयति, अण्णेण वि मुसं वाएइ, मुसं वयंतंपि अण्णं समणुजाणइ,एवं खलु तस्स तप्पत्तियं सावजंति आहिजइ, छटे किरियाठाणे मोसा वत्तिएत्ति आहिए२२
હવે છઠું ક્રિયાસ્થાન મૃષાવાદ જૂઠ સંબંધી કહે છે, પૂર્વનાં પાંચ સ્થાનમાં કિયા-સ્થાનપણું છતાં પ્રાયે પરને પિીડારૂપ ઉપદ્યાત (હિંસા) હતી તેથી તેને દંડ સમાદાનની સંશા આપી હવે પછીના સ્થાનમાં પરેને મારવાનું નથી, તેથી તેને કિયાસ્થાન નામ આપ્યું છે, જેમ કોઈ પુરૂષ પિતાનો પક્ષ સિદ્ધ કરવા પોતાના માટે ન્યાતિ–ઘર-કે પરિવાર માટે સાચી વાતને ઉડાવી જૂઠીને સાચી કરવા જૂઠું બોલે, જેમકે પોતે કે પોતાના કેઈએ ચોરી કરી હોય છતાં કહે કે હું કે મારા ઘરનો કેઈ માણસ ચેરી કરનાર નથી, તે ચેરીને કે સાચી વાતને ઉડાવે છે, અને બીજે ચેર ન હોય તેના ઉપર ખોટું તેહમત મુકી ચોર બનાવે છે, તેવી રીતે બીજા પાસે જૂઠું બોલાવે છે, તથા પિતાના