________________
૧૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ધેા.
કોઇ માણસ ઉંચ જાતિના અથવા તેવા ખીન્ત ઉત્તમ ગુણાવાળા હોય તે જાતિકુળ બળરૂપ જ્ઞાન લાભ ઐશ્વય બુદ્ધિ * એ આઠમાંથી કાઇ પણ ઉચ્ચ ગુણ મેળવી અહંકારી અની બીજાને તેવા ગુણુ ન હેાવાથી તેની હીલના કરે, નિંદે જીગુસા કરે, ગહેંણા કરે પરાભવ કરે, (આ બધા શબ્દો એક અના છે, અથવા નુજ ભેદ છે તે સમજવા માટે જુદા બતાવ્યા છે,) અર્થાત્ કાઈ પણ કારણે બીજાનું અપમાન કરે, તે અપમાન કેવી રીતે કરે તે બતાવે છે, આ મારા સામેવાળા નીચ જાતિના છે, એટલે મારાથી તે હલકે અને બધામાં તે નિંદિત હાવાથી તેણે દૂર બેસવું જોઇએ, તેવી રીતે કુળ ખળ રૂપ વિગેરેમાં કોઈ ખરાબ હાય તા વિચારે કે હું જાતિ કુલ વિગેરેથી ઉંચ છું, એમ ગર્વ કરે અને બીજાનું અપમાન કરે, હવે તે + અહંકારનું ફળ બતાવે
મદ આઠ છે, અહીં પદ નવ છે, તેથી એમ નવુ કે યોગશાસ્ત્રમાં પ્રજ્ઞા (બુદ્ધિ) ને જ્ઞાનમાં સમાવેશ કર્યા, પ્રથમ કૃતિ પ્રકરણમાં લાભમાં ઐશ્વર્યંમદ સમાવ્યા, એટલે આની સંખ્યા જ રહે છે,
+ ટીકાકારે આમદના એક દ્વિક ત્રિકના ભાંગા તાવ્યા છે, જેમ કેાને જાતિને મદ હોય, કુળ મદદ ન હોય, બીજાને કુળના મદ હાય, જાતિના હોય, ત્રીજાને અને મદ હાય, ચાથાને એક પણ નહિ, તેમ ત્રણ મદ વડે આડે ભાંગા થાય, ચાર વડે આ, અને છેવટે આઠ મદ વડે ૨૫૬ ભાંગા થાય, આ બધા ભાંગામાં છેલ્લો ભાંગે જેમાં એક પણ મદ ન હોય, તે શુદ્ધ છે, તે નવાં કર્મ ન બાંધે, બાકીના ફર્મ આંધી ફળ ભોગવે તે બતાવે છે,