________________
૧૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪થો.
जइ, चउत्थे दंडे समादाणे अकम्हा दंड વાણ દિણ ખૂ. ર - હવે વનસ્પતિને આશ્રયી અકસ્માત દંડ બતાવે છે, જેમ પુરૂષ ખેડૂત વિગેરે ચોખા વરી કેદ્રવ કાંગ પતંગ (બંટી) રાલ કાપવાને બદલે શ્યામા (સામ) જાતિનું ઘાસ છેદીને અનાજ શુદ્ધ કરવા એક ધાન્યને બદલે બીજું ભૂલથી દાતરડા વિગેરેથી છેદે, એટલે તેને બુદ્ધિ તે પ્રથમ બતાવેલ શાલિ વિગેરે રાત સુધી કાપવાની હતી તેને બદલે અજાણમાં સામે વિગેરે છેદાય, અથવા તેને સ્પર્શ કરે તે પણ તેને પરિતાપ (પીડા) થાય, એથી તે ખેડુતને સામો છેરવા બદલ અકસ્માત્ દંડ સંબંધી પાપ લાગે, આ પ્રમાણે અહીં જેથી અકસ્માત્ દંડ બતાવ્યો,
अहावरे पंचमे दंड समादाणे दिट्रिविपरियासिय दंड वत्तिएत्ति आहिजइ. से जहाणामए केइ पुरिसमाईहिं वा पिईहिं वा भाई वा भगिणिहिं वा भाजहिं वा पुत्ते हिं वा धृताहिं वा सुण्हाइं वा सर्हि संव