________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[१६५ ક્યાંય ખડખડાટ થતાં કચ્છ વિગેરેમાં જઈને એ મૃગે છે, તેમાંના કેઈ પણ મૃગને મારવા બાણું નાંખે મનમાં નકી કરે કે મારે મૃગને મારવું છે, તેમ બાણ ફેકતાં તે વડે મૃગને બદલે તીતર પક્ષી, વર્તક ( ) કે ચકલે, લાવક, ખબુતર કવિ-હોલે, કજિલ વિગેરેમાંથી કેઈને હણે, તેથી ધારેલાને બદલે બીજાને હણ્ય માટે અકસ્માત (ઓચી) દંડ છે,
से जहाणामए केइ पुरिसे सालिणि वा वीहीणिवा कोहवाणि वा कंगूणि वा परगाणि वा रालाणिवा णिलिज्जमाणे अन्नयरस्स तणस्स वहाए सत्थं णिसिरेजा, से सामगं तणगं कुमुदुगं वीही उसियं कलेसुयं तणं छिंदिस्सामित्ति कट्ट सालिं वा वीहिं वा कोहवं वा कंगुं वा परगं वा रालयं वा छिदित्ता भवति इति खलु से अन्नस्स अटाए अन्नं फुसति अकम्हादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्ज आहि