________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [૧૬૩ जइ. तच्चे दंड समादाणे हिंसा दंड वत्तिત્તિ માહિg (ભૂ.૨૧)
હવે ત્રીજું હિંસા દંડ છે, જેમકે કે પુરૂષ પિતાના મરણના ભયથી અથવા બીજે મારા ઉપર ઘા કરશે, તેવી બુદ્ધિથી જેમ કંસે દેવકી બેનના પુત્રને ભય દૂર કરવા હણી નાંખ્યા, અથવા મારા પણું લાવીને જેમ પરશુરામે કાર્તવીર્યને માર્યો, અથવા અન્ય સાપ સિંહ વિગેરે ભવિષ્યમાં મારશે માટે તેને પ્રથમથી મરાવી નાંખે છે. અથવા કોઈ હરણ વિગેરે પશુને બગાડ કરનારું જાણું તેને લાકડીથી મારે તેમ એણે મને તથા મારા મિત્ર વિગેરેને હણ્યા, હણે છે, હણશે, એવી સંભાવના થતાં બસ થાવર ઉપર પિતે દંડ વિગેરેથી મારે, કે બીજા પાસે મરાવે તેમજ મારતાને અનુદે, તે આ હિંસાદંડ થાય છે, તે ત્રીજુ કિયા સ્થાન બતાવ્યું.
अहावरे चउत्थे दंड समादाणे अकस्मात दंड वत्तिएत्ति आहिज्जइ, से जहाणामए केइ पुरिसे कच्छंसि वा जाव वणविदुग्गंसिवा मियवत्तिए मियसंकप्पेमिय