________________
૧૬૪
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી..
पणिहाणे मिय वहाए गता एए मियत्ति काउं अन्नयरस्स मियरस वहाए उसुं आयामेत्ताणं णिसिरेज्जा समियं वहिस्सामित्तिकट्टु तित्तिरं वा वट्टग वा चडगं बा लावग वा कवोयगं वा कविं वा कपिजलं वा विंधित्ता भवइ, इह खलु से अन्नस्स अट्ठाए अण्णं फुसति अम्हा दंडे
પ્રથમ ત્રસને આશ્રયી અકસ્માતૃત્વ ડ બતાવે છે, (માગધી પ્રાકૃતમાં અકસ્માત્ને બદલે અકમ્હા શબ્દ જોઇએ, પણ સૂત્ર રચના વખતે મગધ દેશમાં બાળક ગોવાળીયાની સ્ત્રીએ સુધાં અકસ્માત્ શબ્દ સંસ્કૃત ખેલે છે, તેથી અહીં પણ તે ઉચ્ચાર કાયમ રાખ્યા છે) જેમ કે કાઇ હિંસક પારધી વિગેરે કચ્છથી લઇને વનદુર્ગ સુધીના સ્થાનમાં ઘાસ પાણીની લાલચે મૃગ આવતા જાણીને ત્યાં જઇને મૃગ ઉપર જીવન ગુજારતે હાવાથી તે મૃગ વૃત્તિક છે. તે મૃગાના સંકલ્પ મનમાં ધારવાથી મૃગ સંકલ્પ છે, તે ઐતાવે છે, મૃગામાં ધ્યાન હાવાથી મૃગ પ્રણિધાન (અંત:કરણની વૃત્તિ) છે, તે મનમાં વિચારે કે કયાં મૃગાને શાકું દેખું, એમ વિચારી