________________
-
I
I
-
૧૫૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. हेउं वाणाइहेउं वा अगारहेउंवा परिवारहेडं वामित्तहेउं वाणागहेउं वा भूतहेडंवा जक्खहेउं वा तं दंडं तसथावरेहिं पाणेहिं सयमेव णिसिरिति अण्णेण वि णिसिर वेति अण्णंपि निसिरंतं समणुजाणइ, एवं खलु तरस तप्पत्तियंसावजंति आहिजइ,पढमेदंड समादाणे अटा दंडवत्तिएत्ति आहिए॥सू.१७॥
જે પ્રથમ દંડ સ્વાર્થ માટે બતાવ્યો, તેની વિગત કહે છે, કઈ પુરૂષ (તેથી ચારે ગતિમાં બધા જેમાંથી કોઈ પણ પ્રાણુ) આત્મા (પોતાના) માટે જ્ઞાતિ (સગાં વહાલાં) માટે અગર રહેવાના ઘર માટે પરિવાર–દાસદાસી માટે, અથવા ઘરની આજીવિકાની વસ્તુ માટે તથા મિત્ર નાગદેવ ભૂતદેવ કે યક્ષદેવ વિગેરે માટે જીવહિંસાને પાપરૂપદંડ રસથાવર જેને દુઃખરૂપ પિતે નીપજાવે (ક) જેમ દંડ (લાકડી) મારે તેમને દુઃખ દે, અર્થાત્ જે ક્રિયાથી બીજા જીવને દુઃખ થાય, તેમ બીજા પાસે જેને દુઃખ દેવડાવે, અથવા કેઈ ને દુઃખ દેતે હોય તેને પ્રશંસે,