________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
| [ ૧૫૯
, , , , , , .
...
અભ્યાસ પડવાથી શિકાર વિગેરે ખેલી પ્રાણીઓને દંડાથી મારે, તથા તે પ્રાણીનાં કાન વિગેરે છેદી નાંખે છે, તથા જુ વિગેરેમાં કાંટાની ચૂળ વિગેરે ઘોચે છે કે જુને તેમાં પરોવે છે, તથા બીજા શરીરના ભાગોને કુંપે છે, નાશ કરે છે, તથા વિલુંપે છે, આંખ કાઢે ચામડી કાપે તથા હાથ પગ છેદે છે, જેમ નારકીના જેને પરમાધામી દુઃખ દે છે, તેમ આ પાપીજીવ વિના કારણજ જુદા જુદા ઉપાયોથી બીજા જીવેને પીડા કરે છે, અને છેવટે તે જીવ લેનારો થાય છે, અથવા તે બાળક માફક સારા માઠાને વિવેક ભૂલીને અથવા આત્માને વિસારીને અજ્ઞાન જડ જે વગર વિચારે કામ કરવાથી બીજા ભવમાં વેર લેવાવાનું કર્મ બાંધે છે, (ભવભવ વેર લેવાય છે) અહીં પંચેંદ્રિય જીવોને પીડારૂપ અનર્થ દંડ જેવી રીતે થાય છે, તે બતાવ્યો, હવે સ્થાવર એકેદ્રીજીને કેવી રીતે વગર કારણે પડે છે તે બતાવે છે.
*से जहा णामए केइ पुरिसे जे इमे थावरा पाणा भवंति तं जहा इक्कडाइ वा कडिणाइ वा जंतुगाइ वा परगाइ वा मोक्खाइ वा तणाइ वा कुसाइवा कुच्छगाइ वा पप्प
જ આ પાઠ આગમોદય સમિતિમાં છપાવો રહી ગયો છે.'