________________
^^^^^^^^^^
૧૫ર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ગ્ય આચાર્યની સંગતિથી ધર્મ સ્થાનમાં પ્રવર્તે છે, છતાં પણ અભ્યહિત ( આદેય ) પણાથી પ્રથમ ધર્મ સ્થાન તથા ઉપશાંત સ્થાન બતાવ્યું, અને પાછળથી વિપરીત બતાવ્યું,
तत्थणं जे से पढमस्स ठाणस्स अहम्म पक्खस्स विभंगे तस्स णं अयमटे पण्णत्ते, इह खलु पाईणंवा ६ संतेगतिया मणुरसा भवंति,तं जहा आरिया वेगे अणारिया वेगे उच्चागोया वेगे नीयागोया वेगे कायमंता वेगे हस्तमंता वेगे सुवण्णा दुव्वण्णा वेगे सुरूवा वेगे दुरूवा वेगे,
હવે પ્રાણીઓને પિતાના રસ (મનની ભાવનાઓ)ની પ્રવૃત્તિ વડે જે પહેલું સ્થાન થાય છે, તેને આશ્રયી કહે છે, જે આ પ્રથમ અનુઠેય (કરવા) પણે પ્રથમ અધર્મ પક્ષનું સ્થાન છે, તેના જુદા જુદા ભંગ હોવાથી વિભાગ કે વિ. ચાર થાય છે, તેને સાર એ છે કે આ જગતમાં પૂર્વ વિગેરે છ દિશામાં કોઈ પણ દિશામાં જે મનુષ્ય વસે છે, તે આવા હોય છે. બધા પાપ (જંગલી) ધર્મ (રીવાજે) થી જે શીર્ઘ દૂર થાય તે અર્ય જાતિના (ઉત્તમ આચારવાળા)