________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૫૧
तस्सणं अयमटे-इह खलु संजूहेणं दुवेठाणे एव माहिजंति, तं जहा धम्मे चेव अधम्मे चेव उवसंते चेव अणुवसंते चेव ॥
સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે, લાંબા આયુવાળા ભગવાને મને આ પ્રમાણે કહ્યું છે, કે આ ફિયાસ્થાન નામનું અધ્યયન છે, તેને પરમાર્થ આ છે, કે અહીં સમાસ-ટુંકાણમાં બે સ્થાન થાય છે, જેટલા દિયાવંત જીવે છે, તે બધાને આ બે સ્થાન વડે બતાવશે, જેમકે ધર્મ અને અધર્મમાં બધા જ સમાય છે, તેને સાર આ છે કે ધર્મસ્થાન છે, અને અધર્મસ્થાન છે, અથવા ધર્મ સાથે રહેનાર ( ઘમ્ય) ધમી અને વિપરીતમાં અધમી છે, તથા કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય છે, તેથી કહે છે ઉપશાંત (સાધુ)ને ધર્મસ્થાન છે, અને અનુશાંતને અધર્મસ્થાન છે, તેમાં ઉપશાંત–ઉપશમ પ્રધાન કે ધર્મ સ્થાનમાં જે કેટલાક મહાસત્વવાળા (ઉત્તમ સાધુઓ) રહેલા છે. તે ઉત્તરોત્તર શુભ ઉદયમાં વર્તે છે, અને તેથી વિપરીત ઉલટી કુબદ્ધિવાળા સંસારને વાછક અ અધ: (નીચી) ગતિએ જનારા છે, અહીં જે કે અનાદિ કાળના ભવના અભ્યાસથી ઇંદ્રિયોની અનુકૂળતાથી પ્રાયે પ્રથમથી અધમતામાં પ્રવર્સલે લેક (જીવસમૂહ) છે, પણ પાછળથી સદુપદેશથી તથા