________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૪૭
નિષ્પન્ન નિક્ષેપમાં ક્રિયા તથા સ્થાન–એ બે ભેગાં પદવાળું નામ છે તેમાં પ્રથમ કિયા નામના પદના નિક્ષેપો કરવા માટે પ્રસ્તાવનાને રચતાં નિર્યુક્તિકાર કહે છે, किरियाओ भणियाओ किरिया ठाणंति तेण अज्झयणं अहिगारो पुण भणिो बंधे तह मोक्खमग्गेय ॥१६॥
જે આપણે કરીએ તે ક્રિયા છે, અહીં તેજ કિયા જ લેવાની છે કે આવશ્યક પ્રતિક્રમણ નામનો ચોથો આવશ્યક જે “પગામ સઝાય” છે, તેમાં તેની સંખ્યામાં
પડિકકમ મ તેરસહિં કિરિયાઠાણેહિતિ” આ સૂત્રમાં બતાવી છે, તે જાણવી, અથવા અહીં જે કિયા કહી છે, તે વડે આ અધ્યયનનું નામ કિયાસ્થાન કહે છે, અને તે કિયાસ્થાન કિયા કરનારા સંસારી જીવમાં જ હોય છે, પણ ક્રિયા ન કરનારા સિદ્ધોમાં નથી હતું, તે કિયા કરનારા જ કેટલાક અશુભ ક્રિયાથી બંધાય છે, કેટલાક શુભ (ગ્ય) ક્રિયા કરવાથી મુકાય છે, એથી અર્થને અધિકાર (વિષય) અહીં ફરીને કહો કે બંધ અને મોક્ષ માર્ગમાં જાણવાનું પ્રયોજન છે, નિક્ષેપામાં નામ સ્થાપના સુગમ છે, તેથી દ્રવ્યનિક્ષેપમાં દ્રવ્યાદિ કિયા કહે છે, दव्वे किरिए जणया य, पयोगुवाय करणिज्ज समुदाणे इरियावह संमत्ते, सम्मा मिच्छाय मिच्छत्ते ॥१६॥
દ્રવ્યઃ-દ્રવ્ય વિષયમાં જે ક્રિયા એજનતા જે છાં કે અજીમાં પૂજવું હાલવું ચાલવું દેખાય છે, તે દ્રવ્યક્રિયા