________________
સત્તરમુ શ્રી પાંડરીક અશ્ર્ચયન.
[ ૩૯
ગાત્રના નથી તેમ બધા નીચ ગેાત્રના નથી તે માટે વા અવ્યય મુકે છે.) કેટલાક કાય તે પ્રૌઢ શરીરવાળા ખીજા ઉપર દાખ પડે તેવા કેટલાક ઠીંગણુા તથા કુબડા ખેડાળ શરીરવાળા જે દેખીને બીજાને તિરસ્કાર થાય, કેટલાકના શરીરને વણું સુંદર સેાના જેવા હાય. કેટલાકના રંગ ખરામ કાળા કાયલા જેવા તથા લૂખા હાય, કેટલાક સુરૂપ એટલે જોઇએ તેવા અંગના ભાગેાવાળા દેખનારનું મન રાજી થાય, કેટલાકનું કુરૂપ તે દેખનારને ગ્લાનિ થાય તેવું ખીભત્સ શરીર હાય, આવા ભેકમાંથી પૂર્વના પુણ્યથી સુંદર રૂપ આકાર ગેાત્રવાળા કાઇક રાજા થાય, તે રાજા પણ આવે તેજસ્વી હાય, મહાRsિમવંત મલયગિરિ મેરૂ પર્વત-તથા મડાઇંદ્રના જેવું ખળ તથા વૈભવ હાય તેવા રાજા થાય છે, વળી તે પુણ્યવાન હેાવાથી અત્યંત વિશુદ્ધ રાજકુલવંશમાં જન્મેલા હમેશાં રાજને ચેાગ્ય લક્ષણવડે શેભિત અંગઉપાંગવાળા ઘણા માણસામાં માન મેળવેલા પૂજાયલા સર્વ ગુણેાની સમૃદ્ધિ યુક્ત ક્ષત્રિય લેાકને આનંદ આપનારા માથા ઉપર ગાદીએ બેસતી વખતે નાના રાજાએથી અભિપેક કરાયેલા માતાપિતાથી સારી રીતે જન્મેલા રક્ષગુ કરાએલા દયાપ્રિય બીજાને મર્યાદામાં રાખનારા તેમ પોતે મર્યાદા ધારનારા હ્યૂમના કરનારા ક્ષેમ ધારનારા મનુષ્યેામાં ઇંદ્ર જેવા શેભિત દેશના મનુષ્યેાના પિતા જેવા દેશના નગરાનું હિત કરનારા સેતુસમાન (દુ:ખથી ખચાવનારા) કેતુ (શુભ