________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૦૫
मा परितप्पंतु वा, इमाओणं अण्णयराओ दुःखातो रोयातंकाओ परिमोएमि अणिट्राओ जावणो सुहाओ एवमेव णो लडपुव्वं भवइ,
ઉપર બતાવ્યા પ્રમાણે વૈરાગ્ય ચિત્તવાળા મેધાવી સમજે છે કે તે ખેતર જમીનગામ ઉપર મમત્વ કરવા છતાં તથા શબ્દ વિગેરે ઉપર રાગદ્વેષ કરવા છતાં તે કામ લાગા કે વસ્તુઓ તે દુ:ખીયાને દુ:ખથી મુકાવતાં નથી, તે સૂત્રકાર પોતે બતાવે છે કે આ મનુષ્યને તે કામભાગે પોતેઘણા કાળ ભાગળ્યા છતાં તે જ્યારે કામભાગેાથી દુ:ખીયા થાય, તે વખતે તેને તે મદદ કરતાં નથી, અથવા શરણું આપતાં નથી, પણ તે કામભોગોથી શું પરિણામ આવે છે. તે કહે છે, ( પુરમાં નિવાસ કરવાથી પુરૂષ) એ કામભોગોથી પુરૂષને વ્યાધિ થાય, અવા બૂઢાપા આવે ત્યારે અથવા રાજા વિગેરૈના ઉપદ્રવ આવે ત્યારે પાને કામભોગાને તજી દે છે, અથવા પૈસા શક્તિ વિગેરેના અભાવથી તે પુરૂષને ભાગા તજી દે છે, ત્યારે તે નિશ્ચય કરે છે કે કામમાગેા જુદા છે, હું જીંદો છું, ત્યારે આત્માથી ભિન્ન એવી પરવસ્તુ ઉપર શા માટે અમારે મેહ કરવા જોઇએ, આવું વિચારીને કેટલાક મહાપુરૂષો કામલેગાને છેડવા વિચારે છે કે અમે કામણેાગાને છેાડીશું. વળી તે ભવ્યાત્માને વૈરાગ્ય થવાનું