________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૧૯
વિગેરે કઈપણ એક દિશામાંથી આવેલા તે ભિક્ષુ (સાધુ). રાગદ્વેષ વિગેરેથી દૂર રહેલે નિર્દોષ સંયમમાં રહેલે પૂર્વે બતાવેલ પ્રકારે જ્ઞપરિજ્ઞાવડે જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચખાણું કરીને પરિજ્ઞાતકવાળો (પાપ બંધનથી દૂર રહેલે) થાય છે, વળી પરિજ્ઞાત કર્મથી વ્યપેત-કર્મનવાં કર્મ ન બાંધનારે થાય છે, આ પ્રમાણે નવાં કર્મ ન બાંધવાથી અને વેગ (મન વચન કાયાના વ્યાપાર) ને રેકવાથી પૂર્વે બાંધેલાં કર્મને વિશેષ પ્રકારે અંત કરનારે ) થાય છે, આ બધું તીર્થકર ગણધર વિગેરેએ કેવળજ્ઞાન તથા શાસ્ત્ર આગમથી જાણેલું તમને કહ્યું છે(એમ આજ સુધી શિષ્ય પરંપરાએ જ્ઞાન આવ્યું છે)
હવે પ્રાણાતિપાતની વિરતિ (અહિંસા) વ્રત વિગેરેમાં રહેલ સાધુને કર્મને કેવી રીતે નાશ થાય છે, તે બતાવવા અહિંસામાં પ્રવર્તનાર પિતાના આત્માની ઉપમાએ સર્વ પ્રાણીને હિંસાથી પીડા થાય છે, અને તેનાથી કર્મને બંધ થાય છે તે બધું મનમાં વિચારી તે કહે છે,
तत्थ खलु भगवता छज्जीव निकाय हेऊपण्णत्ता तंजहा-पुढवीकाए जाव तस काए, से जहाणामए मम अस्सायंदंडेण वा अट्रीण