________________
१२४]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. પ્રથમ પરિગ્રહ ત્યાગીને નિષ્કિચન સાધુ બનીને કદંબ કે બાવળ વિગેરેના દાતણથી દાંતને સાફ ન કરે, તથા સૌ વીર સુરમા વિગેરેનું આંખમાં અંજન શેભા માટે ન કરે, તથા વમનઉલટી કે ઝાડે વિગેરે માટે જુલાબ ન લે, તેમ પોતાનાં વસ્ત્રોને સુગંધી ધૂપ વડે સુગંધીવાળાં ન બનાવે, તેમ ઉધરસ વિગેરે દૂર કરવા ગવત્તિ ( ) થી બનાવિલ ધુમાડે પિતે ન લે, (જેમ હાલ બીડી ચલમ હેકે પીયે છે તેમ દવામાં પણ કોઈ વાતને ધુમાડાને ગેટ ન લે)
से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोहे उवसंते परिनिव्वुडे णो आसंसं पुरतो करेंज्जा इमेण मे दिसूण वा सुएण वा मरण वा विनाएण वा इमेण वा सुचरिय तव-नियम-बंभचर वासेण वा इमेण वाजायामाया वुत्तिएणं धम्मेणं इओ
चुए पेच्चा देवे सिया कामभोगाण वसवत्ती सिद्धे वा अदुक्खमसुभे एत्थवि सिया एत्थवि णो सिया॥