________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૩૯ .
તે ગૃહસ્થ ગૃહસ્થો માટે બનાવેલ આહાર ખાનારો યોગ્ય સમયે યેગ્યકિયા કરનારો સાંભળનારાઓ આવતાં ધર્મને બોધ આપે, પણ તે ઉપદેશ આપતાં એમ ન વિચારે કે આ સાંભળના ધર્મ કથામાં રાગી બનીને મને ઉત્તમ ભેજન આપશે, અર્થાત્ ભોજન લેવાની બુદ્ધિથી ધર્મ ઉપદેશ ન આપે તેવી જ રીતે પાણી વસ્ત્ર મકાન સંથારે લેવાની બુદ્ધિથી ઉપદેશ ન આપે, અથવા મેટા કે નાના કાર્ય માટે કે કામ ભેગ (ઇટ્રિયેના સ્વાદ) માટે ધર્મ ન સંભળાવે, તેમ ધર્મોપદેશ દેતાં મનમાં કંટાળે ન ખાય, ફક્ત ટેક્ષ મેળવવા માટે જ ઉપદેશ આપે. હવે ધર્મકથા સાંભળનારને શું ફળ મળે તે બતાવી સમાપ્ત કરે છે,
इह खलु तस्स भिक्खुस्स अंतिए धम्म
सोचा णिसम्म उटाणेणंउट्राय वीरा अस्सिंधम्मे समुट्रिया जे तस्स भिक्खुस्स अंतिए धम्मं सोचा णिसम्म सम्मं उठाणेणं उठाय वीरा अस्सि धम्मे समुट्रिया ते एवं सव्वोवगता ते एवं सव्वोवरता ते एवं सब्वोवसंता