________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૪૩ उवमाय पुंडरीए तस्सेव य उवचएण निज्जती अधिगारो पुण भणिओ, जिणोवदेसेण सिद्धित्ति नि.१५८
અહીં ધળું કમળ જે સો પાંદડાંનું હોય તેની ઉપમા આપી છે. તેના જ ઉપચય (પુષ્ટિ) થઈને ખીલે તેને ચુંટવાનું છે, તેમાથી સાર એ લેવાને છે કે સૌથી શ્રેષ્ઠ ચક્રવત્તી જે મોટા રાજા ભવ્યાત્મા હોય, તેને જિન ભગવાનના ઉપદેશથી બેધની કાર્ય સિદ્ધિ થાય, કારણ કે જગતમાં જે ચકવી પૂજનીક તેવા તીર્થકર પૂજનીક છે, હવે તેનું પૂજ્યપણું બતાવે છે, मुर मणुय तिरिय निर ओवंगे मणुआ पह चरित्तम्मि अवि य महाजण नेयत्ति चक्का हिमि अधिगागे नि.१५९ દેવ મનુષ્ય તિર્યંચ નરક એ ચારે ગતિમાં જે જે છે તેમાં મનુષ્ય જ સર્વસંવરરૂપ ચારિત્ર લેવા સમર્થ છે, તે મનમાં પણ મોટા પુરૂષોમાં માનનીયં ચકવર્તી વિગેરે હોય છે, તેવા મોટાઓને પ્રતિબંધ કરવાથી નાના સામાન્ય માણસને ઝટ પ્રતિબોધ થાય છે, એથી અહીં પિંડરીક કમળ સાથે ચકવ7ી વિગેરે મેટા રાજાની તુલના કરી છે,
अवि यह भारियकम्मा नियमाउकस्सनिरियठितिगामी तेऽवि हु जिगोवदेसेण तेणेव भवेण सिझंति ॥१६०॥ વળી મનુષ્ય પ્રધાન છે, તે બીજી રીતે બતાવે છે,
મહા અઘેર પ કરનારા પણ મનુષ્યો ઉત્કૃષ્ટ પાપથી નરકમાં જવાની તૈયારી કરી રહેલા હોય, તેવા પણ