________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૧૪૧ वा कतीति वा विऊति वा भिक्खुति वा लूहेति वा तीरटीति वा चरण करणपारविउत्तिबेमि॥ इति बितियनुयक्खंधस्स पोंडरीयं नाम पढमज्झयणं समत्तं
હવે ઉપર બતાવેલ ઉત્તમ ગુણોવાળા આત્માથી સાધુના બીજા ગુણ બતાવે છે, શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેને અથી ધમથી વળી પરમાર્થથી સર્વ સંસારી ઉપાધિથી મુક્ત ધર્મ છે તેને પોતે જાણે માટે ધર્મ વેત્તા, તથા નિયાગ. તે સંયમ અથવા મોક્ષ તેનું કારણ અને તે સંયમ પાછળથી અવશ્ય મેક્ષ મળશે માટે નિયાગ પ્રતિ પન્ન (મોક્ષ માટે જ સંયમ પાળનાર) એ તે પાંચમે પુરૂષ જાણો, તેને આશ્રયી જે પૂર્વે બતાવેલું છે તે બધું તત્વજ્ઞાન ખુલાસાથી કહ્યું, તે ઉત્તમ સાધુ પદમવર પૌંડરીક તે ચકવસ્તી વિગેરે શ્રેષ્ઠ પુરૂષને બોધ આપી શકે, અને તેવી ઉત્તમતા પરમાર્થ દષ્ટિએ જોતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં થાય છે, તેથી પિતાના કેવળ નર્મળ જ્ઞાનથી, જ્ઞાન આવરણના અભાવથી બધી વસ્તુની સાચી સ્થિતિ તેને સમજાય કદાચ તેવું કેવળજ્ઞાન ન થાય, તે પણ મતિ શ્રત અવધિ મન: પર્યાય જ્ઞાન, અપૂર્ણ છે, અથવા પૂર્ણ છે, તેનાથી યુક્ત છે, એટલે પૂર્વે કહેલ ગુણોથી યુક્તસાધુ કમને સ્વરૂપથી તથા વિપાકથી તથા ઉપાદાનથી જાણે તે પરિજ્ઞાતકમી છે, તથા બાહા અત્યંતર સંગ (સંબંધ)ને જાણે તેથી પરિજ્ઞાતસંગ છે, અર્થાત્ તેણે ગ્રહવાસને નિ:સાર (નકામો) જાણે છે,