________________
૧૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
-ઈદ્વિ તથા મનને વશ કરવું, રાગદ્વેષને ત્યજવા, તેમ નિવૃત્તિ-બધાં દ્રો (લાભાનિ શકહર્ષ વિગેરે) છોડવાં, તથા શૌચ ભાવ-નિર્મળતા સર્વ ઉપાધિ છોડીને વ્રતની મલિનતા છેડવી, તેમ આર્જવ માયાને ત્યાગ, માર્દવ, અહંકાર ત્યાગીને વિનય સાચવી નમ્રતા રાખવી, લાઘવતા તે કર્મને ઓછા કરવા માટે દુર્બદ્ધિને ભાર ઓછો કરે, હવે સમાપ્ત કરવા માટે બધાં અશુભ અનુષ્ઠાનેનું મૂળ કહે છે, અતિપાત, નાશ, અર્થાત જેને નાશ ન થાય, તે અનતિ પાતિક સર્વ જી (પ્રાણું-ભૂત-જીવ અને સત્વ-જીવોના વિભાગનાં નામ છે) તેની રક્ષાને ધર્મોપદેશ કરે, હવે ધર્મ-કીર્તન ઉપાધિ રહિત થાય જેમ થાય, તે કહે છે,
से भिक्खू धम्म किट्टमाणे णो अन्नस्स हेडं धम्ममाइक्खेजाणो पाणस्स हेउं धम्ममाइकखेज्जा,णो वत्थस्स हेडं धम्ममाइकखेजा, णो लेणस्स हेउं धम्ममाइकखेज्जा, णो सयणस्स हेडं धम्ममाइकखेज्जा, णो अन्नेसिं विरूव रूवाणं कामभोगाणं हेडं धम्ममाइकुखेजा,अगिलाए धम्ममाइकखेज्जा,नन्नत्थ कम्मनिज्जरटाए धम्ममाइकखजा॥