________________
૧૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. *से भिक्खू अह पुणेवं जाणेजा, तं विज्जति ते सिं परक्कमे जस्सट्रा तेवेइयं सिया तंजहा अप्पणो से पुत्ताणं धूयाणं सुण्हाणं धातीणं णा तीणं राईणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आदेसाणं पुढो पहेणाए सामासाए पातरासाए सन्निही संचए कजंति, इह मेगेसि माणवाणं भोयणाए॥
' વળી તે આ પ્રમાણે જાણી લે, કે ગૃહસ્થાને આવા પ્રકારને રાંધવાને આરંભ છે, અને કોને માટે બનાવે છે, તેમનાં નામ બતાવે છે, (૧) પિતાના માટે (૨) પુત્રોને માટે (૩) દીકરી કે દીકરાની વહુને માટે ધાત્રી-ધાવમાતા માટે ન્યાતિ સગાંવહાલાં કે રાજાઓને માટે દાસ દાસીએ નેકર નેકરડીઓ માટે તેમજ રાત્રિમાં ખાવા માટે કે પ્રભાતમાં ખાવા માટે ભોજન બનાવી ને રાખી મુકયું હોય છે, આ બધું મુખ્ય સાધુએ જાણી લેવું. તેથી એ લાભ થાય છે કે સાધુમાં કઈ બાળક હોય, વૃદ્ધ કે માંદે હાય, તપસ્વી હોય, તેવાને જરૂર પડે તે સવારના પહેરમાં પણ ગોચરી જવું પડે, અને ગૃહસ્થાએ પિતાને માટે બનાવ્યું હોય તેમાંથી લેવાને સાધુઓને અધિકાર છે,
આગોદય સમિતિમાં આ પાઠ નથી. ભીમસીડ માણેકમાં છે.
“ લેવાની સ્થાએ સવારના હોય, મોજ સમિતિ અને અધિકાર માટે જ જણ ગી