________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૩૧ पुत्ताई णटाए जाव आएसाए पुढो पहेणाए सामासाए पायरासाए संणिहि संणिचओ किजइ इइ एतेसिं पाणवाणं भोयणाए) णो सयं भुंजइ णो अण्णेणं भुंजावेंति अन्नं पि भुजंतं ण समणुजाणइ इति, से महतो आयाणाओ उवसंते उवटिए पडिविरते॥
તે સાધુ આવું જાણે કે આહારનું દાન દેવાની બુદ્ધિથી અથવા સાધુ પર્યાયમાં રહેલ કેઈ સાધુને ઉદ્દેશીને કોઈ શ્રાવક કે ભેળ હદયનો બીજો કોઈ ગૃહસ્થ સાધુઓને દાન આપવા માટે પ્રાણી ભૂત જવ અને સને દુઃખ થાય તેવો આરંભ કરી ભોજન બનાવે, અથવા તે સાધુને જ ઉદ્દેશીને જીવોને પીડા કરી આહાર બનાવે, અથવા પિસાથી વેચાતું લઈને કે ઉધારે લાવીને બીજા પાસેથી બળાત્કારથી પડાવી કે સામટા માણસનું ભોજન બધાની મંજુરી વિનાનું આપે, સાધુ માટે બીજા ગામ વિગેરેથી લાવી આપે, આવો દોષિત આહાર સાધુએ અણજાણે લીધે હોય, પણ
જ્યારે તે ખબર પડે ત્યારે દેષ દૂષિત જાણીને પિતે ન ખાય, તેમ જ જાને તે ન ખવડાવે, તેમ આવા દોષિત આહારને
ખાનારાની પ્રશંસા ન કરે. આવું નિર્મળ ચારિત્ર પાળે તે મિક્ષગામી સાધુ જાણો,