________________
१२२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કામમાં જોડવાં નહિ, (મજુરી ન કરાવવી) તેમ તેને પરિગ્રહ કરે. નહિ, પરિતાપ ન ઉપજાવે, તેમ ઉપદ્રવ ન
२वो,
से बेमि जे य पडुपन्ना जे य आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एवमाइक्खंति एवं भासंति एवं पण्णवेंति एवं परूवेति-सव्वे पाणा जाव सत्ता ण हंतव्वा ण अजावेयव्वा ण परिघेतव्वाण परितावेयव्वा ण उद्दवेयव्वा एस धम्मे धुवे णीतिए सासए समिञ्च लोगं खेयन्नेहिं पवेदिए, एवं से भिक्खू विरते पाणाति-वायातो जावविरतेपरिग्गहातोणो दंत पक्खालेण दंते पक्खालेजा णो अंजणं जो वमणं णो धूवणे णो तं परिआविएज्जा॥
તે કહું છું. આ પિતાની બુદ્ધિએ નથી કહેતા આમ સુધમોસ્વામી જંબુસ્વામીને કહે છે કે બધા તીર્થ. કરેની આજ્ઞાથી કહું છું.