________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૨૫
હવે મૂળ ગુણા તથા ઉત્તર ગુણાને સુકાણમાં પતાવવા કહે છે, ઉપર બતાવેલા ગુણેાવાળા સાધુને પાપક્રિયા ના હાવાથી અક્રિય છે, તેના સાર આ છે કે આત્માને તેણે કુમાર્ગે જતાં વશ કરેલા હેાવાથી નિર્દયતા વિગેરેની પાપક્રિયા તેને ન હોય,
=
પ્ર— શાથી આવા ઉત્તમ ગુણાવાળા હાય ! પ્રાણીઓને અલૂષક-અહીંસક અર્થાત્ જીવાને પીડા કરનારા નથી, વળી તેને ક્રોધ માન માયા તથા લાભ નથી, તે કષાયા દૂર થવાથી ઉપશાંત છે, અને તેને ઉપશમ ગુણ થવાથી પરિનિવૃત (વિકાર રહિત) છે, વળી તે આ લેાકના કામ ભેાગેાથી તથા પર લેાકના કામ ભાગોથી પણ મુક્ત છે, તે ખતાવે છે, આશંસા ન કરે, કે મને આ ઉત્કૃષ્ઠ તપસા વડે બીજા ભવમાં આવા સુંદર દેવ લેાકના કામ ભાગ મળે, તેને ખુલાસાથી કહે છે, બીજાની લબ્ધિએ નજરે દેખીને આ જન્મમાં આવા માટા તપથી આવી લબ્ધિએ ઉત્પન્ન થાય કે લેાકેા આવી આમ ( ) ઔષધિ વિગેરેથી ચમત્કાર પામીને મારૂં બહુ માન કરે, તથા શાસ્ત્રદ્વારા સાંભળીને પરલેાક સંબંધી આર્દ્રકુમાર ધમ્મિલકુમાર બ્રહ્મદત્તચક્રવત્તી વિગેરેને માટી તપસ્યાથી સુખ સપત્તિ મળ્યાં છે, તેવી પાતે ઇચ્છા ન કરે, તથા મતથી તે જાતિ સ્મરણ વિગેરે જ્ઞાન વડે તથા આચાર્ય વિગેરે પાસેથી જાણીને મને પણ વિશેષ લબ્ધિએ થશે