________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૨૭
સિદ્ધિએ તપ તથા ચારિત્રથી થાય છે, તે કદાચ થાય, કદાચ ન પણ થાય, એટલે બુદ્ધિવાન પુરૂષોએ કેવી રીતે આશ'સા કરવી? તે આઠ પ્રકારની સિદ્ધિએ બતાવે છે.
૧ અણિમા -૨ લિધેમા ૩ મહિમા ૪ પ્રાપ્તિ ૫ પ્રાકામ્ય (ઇચ્છાપૂરણ) ૬ ઇશત્વ (જડ વસ્તુ ઉપર પણ આજ્ઞા મનાવે પૂતળી વિગેરેના માઢાથી ખેલાવે) ૭ શિત્વ-જમીન ઉપર પાણી વિના પણ ઉંચે આવે નીચે જાય, (૮) કામ અવસાચિત્ત-કામભાગને દૂર કરે, આ આલાકની મેાટાઇની નિશાનીએ છે, તેને માટે તપ ન કરે, (ઇચ્છા વિના તે લબ્ધિઆ થાય તા અહુકાર ન કરે,
सेभिक्खु सहिं अमुच्छिए रूवेहिं अमुच्छिए गंधेहिं अमुच्छिए रसेंहिं अमुच्छिए फासेहिं अमुच्छिए विरए कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अभक्खाओ पेसुन्नाओ पर परिवायाओ अरइरईओ मायामोसाओ मिच्छादंसण सल्लाओ, इति से महतो आयाणाओ उवट्टिए पडिविरते से भिक्खू ॥