________________
૧૨૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ચે!.
वा मुट्टीण वा लेलूण वा कवालेण वा आउहिज्ज माणस्स वा हम्म माणस्स वा तज़िज्ज माणस्स वा ताडिज्ज माणस्स वा परियाविज माणस्स वा किलामिज माणस्स वा उद्दविज्ज माणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारणं दुक्खं भयं पडिसं वेदेमि ॥
તંત્ર કર્મી ખંધના વિચારમાં કેવળજ્ઞાન થયા પછી જિનેશ્વરે છ જીવનિકાયાને હેતુ પણે બતાવ્યા તે પૃથ્વી કાયથી ત્રસકાય સુધી જાણવા, તેમને પીડવાથી જે દુ:ખ ઉત્પન્ન થાય તે પાતાને થતા દુ:ખના પ્રમાણથી સિદ્ધ કરી દૃષ્ટાન્ત સાથે બતાવે છે જેમ મને હવે પછી બતાવ્યા પ્રમાણે દુ:ખ થાય છે, તેમ બીજાને પણ તે પ્રમાણે દુઃખ થાય છે, દંડ વડે હાડકા વડે મુઠ્ઠી વડે માટીના ઢેફા વડે કર ( ) વડે મારવાથી સંકાચ કરી દાવવાથી અથવા ચાબખા વિગેરેથી મારવાથી તથા આંગળી વિગેરે દેખાડી તર્જના કરવાથી ભીત વિગેરે સાથે અફ઼ાછાષાથી અગ્નિ વિગેરે ખાળવાથી અથવા કોઇ પણ પ્રકારે પીડા કરતાં હણવાથી અથવા એક વાળ ખેંચીને દુઃ ખ