________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[૧૧૭
-~-~~-~
ગૃહસ્થો પાસે છે, તેમ દીક્ષા લીધા પછી પણ તે ગૃહસ્થ પાસે લેવાનું છે, ત્યારે સાધુઓની નિર્દોષ વૃત્તિ કેવી રીતે રહેશે? તેને ઉત્તર એ છે કે પોતે તેમાં મમત્વ ન રાખતાં આરંભ પરિગ્રહ છેડીને જોઈએ તેટલું નિર્દોષ લેવા માટે તેમને જરૂર જેટલે આશ્રય લે, વળી તે ગૃહસ્થ વિગેરે આરંભ પરિગ્રહવાળા પ્રત્યક્ષ દેખાય છે, તે બતાવે છે કે અંજૂ–પ્રગટ છે કે તે જીભથી પરવશ બનીને સાવદ્ય (પાપ) અનુષ્ઠાનથી છુટયા નથી, તેમ પરિગ્રહથી મુક્ત નથી, અને નિર્મળ ચારિત્ર પાળતા નથી, આ કહેવાને સાર આ છે કે જેઓ કઈ અંશે ધર્મ કરવા તૈયાર થયા હોય, પણ ગૃહસ્થ પાસે પિતાને અનુકુળ સ્વાદિષ્ટ ખાવા માટે રસોડું રાખે કે રંધાવીને ખાય તે સાવધ અનુષ્ઠાનવાળા છે, અને ગૃહસ્થ ભાવના અનુષ્ઠાનને છોડી ન શકવાથી તે ગૃહસ્થ જેવા જ જાણવા (વર્તમાન કાળના શ્રીપૂ જતિઓ કે જે સાધુઓ સાથે રસોડાં રાખીને વિચારે કે પિતાના માટે રસોડું રખાવે કે અમુક પિતાના ભક્તને ત્યાંથી પાછત વસ્તુઓ રંધાવીને લાવે તેમને માટે આ લખ્યું છે,
जे खलु गारत्था सारंभा सपरिग्गहा,संते गतिया समणा माहणा वि सारंभा सपरि. ग्गहा, दुहतो पावाई कुव्वंति इति संखाय