________________
सत्तरभु श्री पांडरी मध्ययन.
[११५.
1295
તેમ શ્રમણ બ્રાહ્મણો છે, તેઓ આરંભ રાખીને શું કરે છે તે બતાવે છે. આ કામ પ્રધાન છે, તે કામ ભંગ છે, તેમાં સ્ત્રીના અંગને સ્પર્શ કરે તે કામ છે, અને કુલની માળા તથા વાજીંત્ર વિગેરેને રસ લે ત ભેગે છે, તે સચિત્ત અચિત્ત બંને પ્રકારે છે, તેનું મુખ્ય કારણ અર્થ (पैसे) छे, ते सथित्त मयित्त सोम मथवा पेसाने आमભેગના અએિ ગૃહસ્થ શ્રમણ તથા માહણે પિતે ગ્રહણ કરે છે, અને બીજા પાસે ગ્રહણ કરાવે છે, અને તે ગ્રહણ કરનારને વખાણે છે, હવે ટુંકાણમાં પતાવે છે,
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संते गतिया समणा माहणा विसारंभासपरिग्गहा, अहंखलु अणारंभे अपरिग्गहे, जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संते गतिया समणा माहणावि सारंभा सपरिग्गहा, एतेसिं चेव निस्साए बंभचेरवासं वसिम्सामो, कस्सणं तं हेउं!जहापुव्वं तहा अवरं जहा अवरं तहापुव्वं, अंजू एते अणुवरया अणुवटिया पुणरवि तारिसगा चेव॥