________________
૧૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. समारभंति अन्नेणविसमारंभावेंति,अण्णंपि समारभंतं समणुजाणंति ॥इह खलु गारत्था सारंभा संपरिग्गहा, संतेगतिया समणा माहणा विसारंभासपरिग्गहा. जेइमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं परि. गिण्हंति अन्नण वि परिगिण्हावेति अनंपि
परिगण्हतं समणुजाणंति॥ - આ સંસારમાં (ખલુ વાક્ય શોભા માટે છે ) ગૃહ-ઘર તેમાં રહે તે ગૃહસ્થો આરંભ કરનારા છે, તથા પરિગ્રહ રાખનારા છે, તે ગૃહસ્થ સિવાય બીજા સાધુ ગણાતા બૌદ્ધ શ્રમણે તે પણ રાંધવું રંધાવવાની અનુમતિથી આરંભવાળા છે, તથા દાસદાસીના પરિગ્રહથી પરિગ્રહવાળા છે, તથા બ્રાહ્મણે પણ તવા જ છે, એમના સારંપણને સૂત્રકાર પ્રકટ બતાવે છે કે, ઉપર બતાવેલા ત્રસ થાવરને પોતે આરંભ કરીને હણે છે, તેમ બીજાને પ્રેરણા કરીને હણાવે છે, વળી તેઓ જીવહિંસા થાય તે વ્યાપાર કરે છે, બીજા પાસે કરાવે છે, અને તે વ્યાપાર કરનારને અનુ
દે છે, જીવહિંસા બતાવીને હવે ભેગનું મુખ્ય કારણ પરિગ્રહ બતાવે છે, અહીં ગુડ સારંભ સપરિગ્રહ છે,