________________
૧૧૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
ખળ ઓછું થાય છે, વળી જયારે યૌવન અવસ્થા જાય છે, ત્યારે શરીરનાં બધાં ખંધના ઢીલાં થતાં શિકત આપે આપ ઓછી થાય છે, તથા રંગથી તથા કાંતિથી શરીરના દેખાવ ખરાબ થાય છે, તે સ ંબંધે સનતકુમારનું ચરિત્ર અહીં વિચારી લેવું, તથા જીણુ શરીર થતાં કાન વિગેરે ઈંદ્રિયા પોતાના વિષા પારખી શકવા સમર્થ નથી, તેજ કહ્યું છે, बाल्यं बुद्धिर्वयो मेधा त्वक् चक्षुः शुक्रविक्रमाः दशकेषु निवर्तन्ते मनः सर्वेंद्रियाणि च ॥ १ ॥
માળપણુ બુદ્ધિ ઉમર ડહાપણ ચામડીની કેમળતા આંખનું તેજ વીર્ય અને પરાક્રમ મનની વિચારણા શિકત તથા બધી ઈંદ્રિયોની શકિત ખૂઢાપાના દશકામાં ક્ષીણુ થાય છે, તેમજ વધારે મૂઢાપા આવતાં શરીરના મજબુત સાંધા પણ ઢીંચણુ તથા કાણીના ઢીલા પડી જાય છે, વળી કાળાના ધાળા વાળ થતાં આખું માથુ ધાળુ લાગતાં પોતાનું શરીર પેાતાને ગમતું નથી, તેા પછી બીજાને તે કેમ ગમે ? તે કહે છે,
वलि संततमस्थि शेषितं शिथिल स्नायुतं कडेवरम् स्वयमेव पुमान् जुगुप्सते, किमुकान्ता कमनीय विग्रहाः ॥१॥
જ્યાં ત્યાં ચામડીમાં વળ પડી ગયા હોય, અને માંસ સુકાવાથી હાડકાં રહ્યાં હાય અને ફક્ત ઢીલા સ્નાયુવાળું શરીરનું ખેાખું હાય, તેવા શરીરને જોઇ પાતે પુરુષ નિંદે છે, તેા પછી સુંદર શરીરવાળી સ્ત્રી તેવા પુરૂષને કેમ ન નિદે?
ન