________________
११० ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
सीलं मे आऊ मे बलं मे वण्णों मे तया मे छाया मे सोयं मे चक्खु मे घाणं मे जिन्भा मे फासा मे ममाइज्जइ, बयाउ पडिजूरड, तं जहा आउओ बलाओ वण्णाओ तयाओ छायाओ सोयाओ जाव फासाओ सुसंधितो संधी विसंधीभवइ, बलियतरंगे गाए भवइ, किण्हा केसा पलिया भवति तं जहा जंपिय इमं सरीरंगं उरालं आहारोवइयं एयंपिय अणु पुव्वेण विप्प जहियव्वं भविस्सति, एवं संखाए से भिक्खू भिखारियाए समुटितो दुहओ लोगं जाणेज्जा, तं जीवा चेव अजीवा चेव तसा चैव थावरा चेव ॥ सू. १३॥
8
આ પ્રમાણે અમે બધા પરસ્પર જુદા છીએ તે અન્ય અન્ય જ્ઞાતિના સંબંધીએ સાથે શા માટે મમત્વ કરીએ ! તેમના ઉપર મમતા કરવી તે ન્યાય નથી, આ પ્રમાણે વિચારી અમને વૈરાગ્ય થયા છે, માટે સગાં વહાલાંના સંચાગ છેડીશું,