________________
૧૦૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. परक्त कर्मणि यस्मान्न कामति संक्रमो विभागो वा तस्मात्सत्वानां कर्म यस्य यत्तेन तद्वद्यम् ॥१॥
બીજાનાં કરેલાં કર્મ બીજામાં જવાનો સંપૂર્ણ ફેરફાર થાય કે થડે પણ ભાગ જતો નથી, માટે એ જે કર્મક્ય તેનાં ફળ તેણે જ ભોગવવાં, તેથી જૈનાચાર્ય કહે છે કે પિતાનાં કરેલાં કર્મ તેનું ફળ તેજ ઈશ્વર રૂપે એ જીવે છે, અર્થાત ઈશ્વરની પ્રેરણા અન્ય લેકે કહે છે. તેમાં પ્રેરણા ફકત પિતાનાં બાંધેલાં કર્મ છે, તેથી તે કર્મના અનુસારે પ્રત્યેક જીવ જમે છે, અને આય પુરૂં થતાં તે પોતે મરે છે, તે જ
एकस्य जन्म मरणे गतयश्च शुभाशुभा भवावर्ते तस्मादाकोलिक हितमेकेनैवात्मनः कार्यम् ॥१॥
એકનાં જન્મ મરણ અને શુભ અશુભ ગતિએ આ ભવચકમાં થાય છે, માટે છેવટ સુધીનું ડિત થાય તેવું કૃત્ય પિતાનું પિતે કરવું, વળી પિતે ખેતર, ઘર, ચાંદી સોનું વિગેરે પરિગ્રહ કે મધુર શબ્દો વિગેરે વિષયને તથા માતા પિતા સ્ત્રી વિગેરે ને છોડવું. હવે દરેકને શું શું થાય છે. તે બતાવે છે, ઝંઝા-કલહ દરેક ને જુદે થાય છે, બીજા કષાયે પણ તેમજ જાણવા, કેઈને ઓછો અને કોઈને વધારે કેધ વિગેરે થાય છે (બધાને સરખા ન હાય) તેજ પ્રમાણે સંજ્ઞા-જ્ઞાનપદાર્થોનું ઓળખવું તે પણ દરેક જીવને ઓછું કે સહેજ વધારે સારું, તેથી પણ સારું એમ અનેક પ્રકારનું જ્ઞાન થાય છે, કારણ કે કેવળજ્ઞાન થાય, ત્યાં સુધી વધતું વધતું કે ઘટતું ઘટતું