________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૦૭ पत्तेयं मरइ पत्तेयं चयइ पत्तेयं उववज्जइ पत्तेयं झंझा पत्तेयं सन्ना पत्तेयं मन्ना एवं विन्नू बेदणा, इह (इ) खलु णाति संजोगा णो ताणाए वा णो सरणाए वा पुरिसेवा एगता पुट्विं णाति संजोए विप्प जहति, णातिसंजोगावा एगता पुट्विं पुरिसं विप्पजहंति,
“આ સંસારમાં અન્યનું દુઃખ અન્ય લેત નથીસસારના ઉદરમાં રહેલા બધા કર્મધારી જ પિત પિતાના અશુભ કર્મથી દુ:ખ ઉત્પન્ન થાય તેને તેને સંબંધી માતા પિતા વિગેરે કોઈ લેતું નથી, તે પુત્ર વિગેરેનું દુઃખ જોઈને (રોવા છતાં પણ) તે અત્યંત પીડાતો છતાં તેનું દુઃખ પિતાની પાસે લેવામાં તેઓ સમર્થ નથી, પ્ર—શા માટે? ઉ–અન્ય જીવે કષાયને વશ થઈને કે ઇન્દ્રિયોને અનુકુળપણે ભેગ જોગવતાં અજ્ઞાનથી છવાયેલા મહને ઉદય થવાથી જે કર્મ પતે બાંધ્યું તે ઉદય આવતાં તે કર્મ બીજે ન ભેગવે, અને એક કરે અને બીજે ભગવે, તે ઉલટું થાય કે તેથી ન કરેલાનું આવવું, અને કરેલાને નાશ, આ બંને યુકિતથી વિરુદ્ધ છે. માટે એ નિશ્ચય થાય છે કે જેણે જે કર્યું હોય, તે બધું તેજ અનુભવે છે, તેજ કહયું છે કે