________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૦૯
દરેક જીવને હોય છે, તે જ પ્રમાણે મનન તે વિચારણા શકિત. વિદ્વતા તથા સુખ દુ:ખની વેદના (અનુભવ) તે તે દરેકને જુદી જુદી હોય છે. હવે સમાપ્તિ કરતાં કહે છે કે અન્યનું કરેલું પોતે ન ભેગવે પણ જન્મ જરા મરણ વિગેરે પિતાનું પોતે ભેગવે, માટે આ ન્યાત જાતિના સંબંધે સંસાર ચક્કરમાં ભમતા જીવને ઘણી પીડા થતાં તે કે સગાં વહાલાં તેને બચાવતાં નથી, તેમ ભવિષ્યમાં પણ શરણ માટે થતાં નથી, કારણ કે પુરૂષ કંધના ઉદયથી કે બીજા કારણે તે સગાંને છેડે છે, બાંધો કે સ્વજને (મીઠું બોલે ત્યાં સુધી વહાલા લાગે છે, પછી વઢવાડ થતાં જુદા પડે છે, તેથી પિતાના નથી, અથવા તે પુરૂષ પિતે દુરાચારી નીકળે તે તેને ઘરમાંથી તેનાં સગાં જ દૂર કરે છે, અને સગપણને વ્યવહાર છોડે. છે, તેથી એવું ચિંતવવું કે આ જ્ઞાતિના સંયોગે મારાથી. ભિન્ન છે, અને તે બધાંથી હું જુદો છું. सं किमंग पुण वयं अन्नमन्नेहिं णाति संजोगेहिं मुच्छामो इति संखाएणं णाति संजोगं विप्पजहिस्सामो, से मेहावी जाणेजा बहिरंगमेय, इणमेव उवणीयतरागं,तं जहा-हत्था मे पाया मे बाहा मे ऊरू मे उदरं मे सीसंमे