________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[५१
મતવાળો જીવને પરલેકમાં જનારે ન માનવાથી શું શું પાપ કરે છે તે જૈનાચાર્ય કહે છે,
से हंता तं हणह खणह छणह डहह पयह आलुपह विलुपह सहसाकारह विपरामुसह एतावता जीवे णत्थि परलोए तेणो एवं विप्प डिवैदेति तं किरियाइ वा अकिरियाइ वा सुक्कडेइ वा दुकडेइ वा कल्लाणे वा पावएइ वा साहुइ वा असाहुइ वा सिद्धीइ वा असिद्वीइ वा निरएइ वा अनिरएइ वा एवं ते विरूव रूवहिं कम्म समारंभेइ विरूव रूवाई कामभोगाइं समारभंति भोयणाए।
તે નાસ્તિક મતવાળે જુદે જીવ ન માનવાથી પિતે એકેદ્રિયદિક જીવોની હિંસા કરે છે, વળી પતે ઉપદેશ. કરે છે કે જીવ નથી તેમ તેની હિંસા નથી એમ લોકોને સમજાવવાથી તેની હત્યા કરાવે છે તે આ પ્રમાણે બોલે છે, તલવાર વિગેરેથી છને મારે, પૃથ્વી વિગેરેમાં બાણે माहो, छेही, पाणी, २ धावा, , विशेषथा सुटी, सहસાત્કારે કરે, તેમાં જરા પણ વિચાર ન કરો, કારણ કે