________________
८०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. તિની પ્રેરણાથી બતાવે છે હવે નિયતિવાદી બીજા મતનું ખંડન કરે છે. बाले पण एवं विप्पडिवेदेति कारणमावन्ने अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पीडामि वा परितप्पामि वाणो अहं एवमकासि परो वा जं दुक्खइ वा जाव परितप्पइ वा णो परो एवमकासि एवं से मेहावि सकारणं वा परकारणं वा एवं विप्पडिवदेति कारणमावन्ने से बेमि पाईणंवा ६
(નિયતિ સિવાયના મતો) જેઓ બાળ જેવા અજ્ઞાન છે, તેઓ એવું માને છે કે હું સુખ દુઃખનો કે ધર્મ પાપને કર્તા છું, અથવા કાળ ઈવર વિગેરે કારણ છે આવું તેમના હૃદયમાં ખોટું ઠસવાથી તેઓ સમજે છે કે હું શરીર સંબધી કે મન સંબંધી દુઃખ અનુભવું છું, तथा ट (अनुच)नी वियोग तथा मनिष्ट (प्रतिष) ને સંગ થવાથી તે સંબંથી શોક અનુંભવું છું, તથા