________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
रयण मणि मोत्तिय संखसिल पवाल रत्त रयण संतसार साक्तेयं मे सहा मे रूवा मे गंधा मे रसा मे फासा मे, एतेखलु मे कामभोगा अहमवि एतेसिं॥ - હવે જે કામગમાં અસક્ત (વિરક્ત) છે, અને મોક્ષ મેળવતાં થાકતો નથી, પણ પદ્મવર પૌંડરીક ઉદ્ધરવા (રાજા જેવાને પ્રતિબોધવા) સમર્થ છે. તેવા ઉત્તમ સાધુની વાત હું કહું છું, આ વિષય કહેવા માટે પ્રસ્તાવ (સંબંધ) કહે છે આ સંસારમાં પૂર્વ વિગેરે છ દિશામાં માણસો વસે છે, તેમાં કેટલાક આર્યો છે. તે મગધ વિગેરે આર્ય દેશમાં જન્મેલા જાણવા, અને અનાર્ય તે શક યવન વિગેરે દેશમાં જન્મેલા જાણવા, અને ઉચ્ચ ગોત્ર તે ઈશ્વાકુ કે હરિવંશ કુળમાં જન્મેલા જાણવા તથા નીચ શેત્રવાળા તે લેકમાં નિંદનીય કુળમાં જન્મેલા, કાયવંત તે સમાચિત શરીરવાળા, હસ્વ તે વામન (ઠીંગણ) વિગેરે છે, સુવર્ણ શોભિત રંગવાળા કુવર્ણ –ન ગમે તેવા રંગવાળા અથવા સુરૂપ કે કુરૂપવાળા તેમાંના કેટલાક કર્મથી પરવશ (ગુલામ) હોય છે, આવા મનુ આયે વિગેરે છે તેમને ચોખા વિગેરેનાં ક્ષેત્ર હોય છે, વાસ્તુનિ-જમીનમાં કે જમીન ઉપર અંધાવેલાં ઘર વિગેરે હોય છે, તે પિતાનાં માની બેઠેલા