________________
૧૦૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે...
હાય છે, તે કોઈને થાડાં કોઇને ઘણાં હાય છે, તથા કોઇને નાનુ` કોઇને મેાટુ' રાજય કે દેશ હૈાય છે, તેવા કુળમાં જન્મેલાને કોઈ વખત સ'સારની અસારતાના બેધ થતાં વિષય કષાયે જીતી સારી રીતે ઉત્સાહથી દીક્ષા લઈને જે શરીર તથા મનબળથી શકિતવાળા છે, તે ચેાગ્ય રીતે ભિક્ષા લેવા (ગોચરી) જાય છે, તેમાં કેટલાકને તે મેહુ કુટુંબ હાવાથી સ્વજન તથા પરિવાર હોય તેને ખરા ભાવથી ત્યાગીને તથા કામ ભાગનાં અ`ગા, વિષયાનાં ઉપકરણા, ઘણુ' ધન ધાન્ય સેાનું ચાંદી માણેક તથા બીજા શ્રેષ્ટ રત્ના વિગેરે તથા વીણા વિગેરેના શબ્દો સ્ત્રી વિગેરેના રૂપો ઉત્તમ સુગંધી મધુરરા અથવા માંસ વિગેરે તથા કામળ સ્પર્શે છેડીને ગોચરી ઉપર સ`તાષ લેનારા (અથવા તે જ્ઞાતિ કે સાનુ ચાંદી ન હાય, તે પણ તેની આંકાક્ષા છેાડીને) અથવા વસ્તુ હાય અને સ્વજન તથા વિભવ નાશ થતાં) મેધ પામીને દીક્ષા લઇને ભિક્ષા લેવા જાય, આ દીક્ષા લેતાં તે આ પ્રમાણે બુદ્ધિમાન સાધુ
સમજે છે.
से मेहावी पुव्वामेव अप्पणो एवं समभि जाणेज्जा, तं जहा - इहखलु मम अन्नयरे दुक्खे रोयातं समुपज्जेज्जा, अणिट्टे अकंते.