________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
પિતા સ્ત્રી પુત્ર વિગેરે છોડીને પાપ કૃત્ય છોડવાથી આર્ય નિર્દોષ માર્ગને ધારે, તેને બદલે તેથી ઉલટા માર્ગે ચાલી નાસ્તિક વિગેરે થવાથી ઘરને પરિવાર ધન વિગેરે છોડવાથી અહીં સુખી નથી અને ઉપાધિ રહિત મેલને દાતાર ઉત્તમ ધર્મને માર્ગ ન પકડવાથી સંસારથી પાર ઉતરવાના નથી તેમ બીજા જન્મમાં પણ સુકૃતના અભાવે સુખ પામવાના નથી, એટલે ન ઘરના તેમ ન મોક્ષના, એમ અધવચ કામ ભેગની લાલસાથી લપટાયેલા સંસાર કીચડવાળા ખાડામાં ખુંચેલા જેમ હાથી ખાડામાં કાદવમાં ખુંચેલે દુઃખી છે, તેમ તે ચારે મતવાળા દુઃખી થાય છે, હવે લકત્તર (શ્રેષ્ઠ) ભિક્ષા વૃત્તિવાળા ભિક્ષુ (જેન નિગ્રંથ સાધુ) પાંચમો જે પુરૂષ જાત છે, તેનું વર્તન બતાવે છે,
सेबेमि पाईणं वा ६ संतेगतिया मणुस्सा भवंति तं जहा आरिया वेगे अणारिया वेगे उच्चागोया वेगे णीयागोया वेगे कायमंता वेगे हस्समंता वेगे सुवन्ना वेगे दुवन्ना वेगे सुरूवा वेगे दुरूवा वेगे तेसिं चणंजणजाणवयाइं परिग्गहियाई भवंति,तं अप्पयरावा