________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
તિપામિ-શરીરનું બળ ખરે છે, (ઓછું થાય છે) તથા બાહ્ય કે અત્યંત પીડાને અનુભવું છું, તથા પરિતાપ અનુભવું છું તથા સુરામિ-અનાર્ય (અગ્ય કૃત્ય કરવામાં પ્રવર્તેલા આત્માને ગહું છું અનઈ થવાથી પસ્તાવું છું, એથી તે એમ માને છે કે દુઃખ અનુભવું છું અને બીજાને પીડા કરવા વડે અકાર્ય કરું છું, તેજ પ્રમાણે બીજે પણ દુઃખ શોક વિગેરે મારી માફક અનુંભવે છે, અથવા તેણે. મને દુઃખ દીધું તે હું ભોગવું , તે બતાવે છે કે મને બીજે દુઃખ દે છે, અને શેચે છે, આ પિતાથી તથા પરથી દુઃખ સુખ થયેલાં માનનારો બાળ જે જાણે છે કે સર્વ દુઃખ સુખ પુરૂષ (ઉદ્યમ)થી થયેલું છે, તે પુરૂષાકાર (ઉદ્યમ). ને પ્રધાન માને છે, આ પ્રમાણે ઉદ્યમને બાળપણું બતાવિને તે પિતાનો મત કહે છે, મેધા-મર્યાદા કે બુદ્ધિ-તેનાથી યુકત મેધાવી (ડાહ) નિયતિવાદી આવું જાણે છે કે જે હું દુઃખ પામું છું, શોચ કરૂં છું, ક્ષીણ થાઉં છું પરિતાપ પામું છું, પીડા પામું છું, તે મેં દુઃખ કર્યા નથી, તેમ બીજાએ પણ કર્યો નથી, પણ નિયતિથી આવ્યાં છે, પણ તેમાં પુરૂષને ઉદ્યમ કામ લાગતો નથી, કારણ કે બધાને આત્મા અળખામણો નથી કે તે દુઃખ થનારી ક્રિયાઓ કરે, પણ નિયતિ તેની ઈચ્છા ન હોય તે પણ તેને પાપ કરાવે છે, તેથી દુઃખની પરંપરા ભેગવવી પડે છે, આજ કારણ બધે જવું, આ પ્રમાણે નિયતિવાદી ડાહ બને