________________
૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
છે, પણ તે તેની લૂચ્ચાઈ છે, તે જૈનાચાર્ય કહે છે, કે પિતે નજરે ઉદ્યમ કરતાને જુએ છે, છતાં તેને છોડીને જે નિયતિવાદ દેખાતો નથી, તેને આશ્રય લેવાથી મહા વિવેકી બને છે, તેને કહેવું કે તમે પિતાનાથી કે બીજા નાથી દુઃખ વિગેરે ભોગવવા છતાં નિયતિત શા માટે બતાવે છે, આત્માનું કરેલું શા માટે માનતા નથી, તેના સંબંધમાં નિયતિવાદી કહે છે કે અસત્ (પાપ) કૃત્ય કરવા છતાં દુઃખ ભગવતે નથી, બીજે સારૂ કૃત્ય કરવા છતાં દુઃખ થાય છે માટે નિયતિ માનીયે છીએ, આ પ્રમાણે નિયતિથી સિદ્ધ કરી નિયતિવાદી કહે છે કે બધું નિયતિને આધીન છે, તે કહે છે,
जे तस थावरा पाणा ते संघायमागच्छंति ते एवं विपरियासममावर्जति ते एवं विवेगमागच्छंति ते एवं संगतियति उवेहाए, णो एवं विप्पडिवदेति, तंजहा-किरियाति वा जाव णिरएति वा अणिरएति वा एवं ते विरूवरूवहिं कम्मसमारंभेहिं विरूवरूवाइं कामभोगाई समारंभंति भोयणाए