________________
१८ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
ઝીણું તૃણુ માત્ર પણ કાર્ય કરે છે, કારણ કે તે સિવાય તેમનામાં બીજા બધાના અભાવ છે, આ પ્રમાણે એક सांध्यवाही आत्माने अथित्र (नाभो) माने छे, त्यारे બીજો નાસ્તિક આત્માને જ અસત્ માનવાથી તેમાં અશુભ કર્મ કરવાથી પણ કર્મ વડે આત્મા ખંધાતા નથી, આવું માનવાથી શુ થાય છે તે કહે છે.
सेकिणं किणावेमाणे हणं घायमाणे पर्यं पयावेमाणे अवि अंतसो पुरिसमवि कीणित्ता घायइत्ता एत्यंपि जाणाहि णत्थित्थ दोसो, ते णो एवं विप्पडिवेदेति, तं जहा - किरियाइ वा जावणिरएइ वा, एवं ते विरूवरूवेहिं कम्म समारंभेहिं विरूवरूवाई कामभोगाई समारभंति भोयणाए, एवमेव तें अणारिया विप्पडिवन्ना तं सद्दहमाणा तं पत्तियमाणा जाव इति, ते जो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसष्णा दोच्चे पुरिसजाए पंचमहभुतिपत्ति आहिए ॥सू.१०॥