________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ ७५
सरीरे संबुड़े सरीरे अभिसमण्णागए सरीर मेव अभिभूय चिति, एवमेव धम्मा पुरिसा दिया जाव पुरिसमेव अभिभूय चिति, से जहा णामए अरई सिया सरीरे जाया सरीरे संबुड्डा सरीरे अभिसमण्णागया सरीरमेव अभिभूय चिट्टंति, एवमेव धम्मा वि पुरिसा दिया जाव पुरिसमेव अभिभूय चिट्टंति ॥
मागतभां ચેતન અચેતન રૂપ બધા ધર્મો પદાર્થો દેખાય છે, તેનું મૂળ કારણ એક પુરૂષ છે, તેનેજ લેાકા ઈશ્વર કહે છે, તેનેજ આત્મા કહે છે, તે પુરૂષ વિગેરેના કારણથી થાય માટે પુરૂષાદિક પુરૂષ કારણિક વિગેરે છે, તથા પુરૂષ તેજ ઉત્તર-પછીનું કાર્ય કરે માટે પુરૂષોત્તર પણ કહેવાય, તેમ પુરૂષે પ્રણીત (ચેલા) છે કારણ કે બધામાં તે આત્મા રૂપે રહેલા છે, અથવા આત્મા રૂપ પાતે છે, તેમજ તે પુરૂષે બધા પદાર્થાને પ્રકાશમાં આણ્યા છે, જેમ દીવા મિણુ કે સૂર્ય ચંદ્ર વિગેરેથી ઘટ વસ્ત્ર વિગેરે દેખાય