________________
--~-~~~-~~-~
૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. एक एव हि भूतात्मा, भूते भूते प्रतिष्ठितः एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ।।
એકજ આત્મા સર્વ ભૂતેમાં વસેલે છે જેમ એકજ ચંદ્ર છતાં દરેક જળાશમાં તેનું પ્રતિબિંબ દેખાય છે. તેમ એકજ ઈશ્વરના પ્રતિબિંબ બધા ભૂતેમાં રહેલ છે. એમ ઈશ્વરને કારણે માનનારા અથવા આત્મા સિવાય બીજું કશું નથી એવું અતિ માનનારે આ ત્રીજો પુરૂષ વર્ણવીએ છીયે.
જેમ બે પુરૂષો પૂર્વ દિશા વગેરે માંથી આવીને રાજસભામાં રહેલે રાજા વિગેરેને ઉદ્દેશીને આ પ્રમાણે કહે કે અમારામાં આવો ધર્મ સારી રીતે વર્ણવ્યો છે, તે સાંભળો, આ લેકમાં ધર્મો-સ્વભાવે–પદાર્થો જે ચેતન કે અચેતન. રૂપે દેખાય છે, તે બધાંનો ઉત્પાદક પુરૂષ ઈશ્વર કે આત્મા આ ત્રણમાને કે એક કારણ રૂપે છે, તે પિતાના મતને કહે છે. इह खलु धम्मा पुरिसादिया पुरिसोत्तरिया पुरिसप्पणीया पुरिससंभूया पुरिसज्जोतिता पुरिसअभिसमण्णागया पुरिसमेव अभिभूय चिटंति,से जहाणामए गंडे सिया सरीरे जाए