________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ ૮૩
વિચારતા નથી તેથી જેમ કાવે તેમ ઈંદ્રિયાના વિષયમાં લુબ્ધ થવાથી જૂદા જૂદા પ્રકારનાં ખાળ અનુષ્ઠાન કરીને દ્રવ્ય મેળવીને દેખીતા મનેાહર કામ ભોગોને તથા ઉંચ નીચ કર્તવ્યને આચરે છે. તેમાં મુખ્ય રીતે ભેાજનનું કાર્ય હાવાથી તથા મીજા ઉપભાગેા માટે તે અવળે માર્ગે ચઢેલા પાતે સાચું બોલી શકતા નથી. તેના જૂઠાપણાને જૈનાચાર્ય ખુલાસાથી બતાવે છે.
તમારા માનેલે ઇશ્વર બધા કર્તવ્યનું મૂળ કારણ છે, તેવું તમે માનેા છે તેા તે ઇશ્વર પોતાની મેળે આ બધા જીવાને ક્રિયા કરવામાં પ્રેરણા કરાવે છે અથવા બીજાને પ્રેર્યા ક્રિયા કરાવે છે! હવે જો તમે એમ માને કે ઇશ્વર સ્વયં કરાવે છે તેા પછી બીજા પેાતાની મેળે ક્રિયા કરશે તેમાં જેમ અંદર વ્યર્થ ગુમડું થાય તેમ ઇશ્વરની કલ્પનાથી શુ’ લાભ ! કારણ કે સૌ ક્રિયા પેાતાની મેળે પેાતાને કરવાની છે તેમાં કોઇ રોકનાર નથી તેનાં ફળ પણ પેાતાને ભાગવવાં જ પડે છે) હવે જો ખીજો પક્ષ માના કે ઈશ્વર બીજાની પ્રેરણાથી બીજા જીવા પાસે ક્રિયા કરાવે છે તે તે ઇશ્વરને પ્રેરણા કરનાર ઉપર તેજ પ્રશ્ન ઉભે! રહેશે કે તેને પણ કાઇ પ્રેરનાર હાવા જોઇએ, એમ આ શમાં ફેલાતી અનવસ્થા લતા લાગુ પડશે.
વળી આ ઇશ્વર મહાપુરૂષપણે હાવાથી વીતરાગતાને પામેલા હેાવા છતાં કેટલાકને નરકયેાગ્ય પાપનાં કામ કરાવે