________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૭
૧v
'
,
w
પ્રાપ્ત કરતું નથી, તે પણ તે દર્શનમાં મોહેલા તે સંબંધી જે દુઃખ થાય તેનાથી તેઓ પાળેલા પક્ષી માફક બંધનથી છુટી શકતા નથી, પણ પોતાના લાભમાં ઉપર બતાવેલી પોતાની ઘટાડેલી યુક્તિઓ માની બેઠા છે, અને તેને જ સાચી માની લેવાથી સંસારથી પાર ઉતરવાના નથી, પણ ભેગોથી ખેદ પામેલા છે, વળી તે આવું બોલે છે, यस्य बुद्धिर्नलिप्येत, हत्वा सर्वमिदं जगत् । ગ્રામિવ બંને ના ઘન સિંઘતે શા
ઈશ્વર જગત હણે બધું, નહિ બુદ્ધિ લેપાય; જેમ આકાશ પંકથી, પાપી નહિ તે થાય.
આવી રીતે અયુક્ત બોલીને પૂર્વ શરીર છોડીને મેક્ષ સ્થાનમાં જવાને બદલે તે વચમાં સંસારી કામ ભેગમાં મૂઢ બની ખેદ પામે છે, તે બધું સમજી લેવું હવે ચોથા
પુરૂષનું કહે છે,
अहावरे चउत्थे पुरिसजाए णियतिवाइएत्ति आहिजइ खलु पाईणं वा ६ तहेव जाव सेणावइपुत्ता वा तेसिंचणं एगतीए सड़ी भवइ, कामंतं समणा य माहणा य संपहारिंसु