________________
સત્તમ્ શ્રી પિંડરીક અધ્યયન.
[ ૬૭ एतावताव जीवकाए, एतावताव अस्थिकाए, एतावताव सव्वलोए एतंमुहं लोगस्स करणयाए, अवियंतसो तणमायमवि॥
અમારી યુક્તિઓ આપ ધ્યાનમાં લે, આટલા જ જીવ કાય (જીવ સાથે શરીર) છે, અથવા આવાં જ પાંચ મહા ભૂત છે, અને તે પાંચ ભૂતે જ સાંખ્યમતના અભિપ્રાયથી પ્રધાનતા પામેલાં સત્ત્વ વિગેરે ગુણોના ઉપચય અપચય (વધારા ઘટાડાથી સર્વ કાર્ય કરનારાં છે, અને આત્મા તે અકિચિત્ કર (નકામો) છે, પણ કાતિકમાં તે આત્મા છે જ નહિ, ફક્ત ભૂત માત્ર જીવકાય છે, આ ભૂતનું અસ્તિત્વ તેજ માત્ર છે પણ બીજા મતવાળા જે બીજું કંઈ માને છે, તેવું કશું નથી વળી આ જ બધા લેક છે, અથવા પાંચ મહાભૂત પ્રધાનપણું પામેલાં છે, આમા અકત્તા નિર્ગુણ સાંખ્ય મતમાં છે, અને લોકાતિકને તે પાંચભૂત માત્ર જ લેક છે, તેના મનમાં પાંચ ભૂત સિવાય બીજો બધા પદાર્થને અભાવ છે, અને તેજ પાંચ ભૂતનું અસ્તિત્વ આલેકનું મુખ્ય કારણ છે, અને તેજ બધે કારણપણે ગણાય છે, તે બતાવે છે.
સાંખ્ય મતમાં પ્રધાન (પ્રકૃતિ) તથા આત્મા વડે સૃષ્ટિ ઉત્પન થાય છે, અને કાયતિકમાતે ભૂત જ ઝીણામાં