________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૭૧
ઘડે બનાવ્યા પછી કઈ એમ ન કહે કે આ માટીને લું પડે છે. વળી ઘડાથી જેમને પાછું વિગેરે લાવવું હેય તે માટીને હું કારણ છતાં કાર્ય (પાછું લાવવા)માં કામ લાગતું નથી, એટલે આગળ પાછળના કર્મ તથા ગુણ સરખા હોતા નથી, (દહીનું કારણું દૂધ છતાં પણ એક એકનું કાર્ય કરી શકતાં નથી) સાંખ્ય મતને આત્મા નકામે છે, તેમ કાયતિકને આત્મા પણ ભૂતરૂપ હેવાથી અને ભૂત અચેતન હોવાથી તેનાથી કર્તવ્ય થઈ શકે નહિ, વળી કાયાના આકારે પરિણમેલાં ભૂતનું ચિતન્ય પ્રકટ થતું સ્વીકારવાથી મરણને અભાવ થઈ જશે, માટે પંચ ભૂતરૂપ તેઓ જગત માને છે, પણ તેવું નથી, તે અહીં સિદ્ધ કર્યું, પણ દરેકનું પિતાના અનુભવનું જ્ઞાન ધમી આત્માને
સ્થાપે છે (સિધ્ધ કરે છે, પણ તેથી ભૂતે ધમપણે સિદ્ધ નહિ થાય, કારણ કે તેઓ પાંચે અચેતન છે, કોઈ એમ કહે છે કે કાયાના આકારે પરિણમ્યા પછી ચિતન્ય ધર્મ થશે, તે કહેવું પણ અયુક્ત છે, કારણ કે કાયા આકારે પરિણમવું, તે આત્મા તેને અધિષ્ટાતા (માલિક) માન્યા વિના તેવું થવું દુર્લભ છે, કારણ કે તેથી નિહેતુતાને પ્રસંગ આવશે, હેતુ વિના થતું માનીએ તે હમેશાં સત્વ અથવા અસત્વ થશે, (પણ તેવું નથી) માટે ભૂતથી જુદો આત્મા સિદ્ધ થવાથી (તેનાં સારાં માઠાં કૃત્યે તથા ફળથી) પુણ્ય પાપ સિદ્ધ થશે, અને તેથી જ જગતની વિચિત્રતા સિદ્ધ થશે,