________________
~~
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[४६ णत्थि केइ पुरिसे जाव सरीरं। से जहाणामए केइ पुरिसे तिलेहितो तिल्लं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो। तेल्लं अयं पिनाए, एवमेव जाव सरीरं। से जहाणामए केइ पुरिसे इक्खूतो खोतरसं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो । खोतरसे अयं छोए एवमेव जाव सरीरं। जहाणामए केइ पुरिसे अरणीतो अग्गिं अभिनिव्वत्ताणं उवदंसेज्जा अयमाउसो। अरणी अयं अग्गी, एवमेव जाव सरीरं। एवं असंते असंविज्जमाणे जेसिं तं सुयक्खायं भवति, तं अनो जीवो अन्नं सरीरं तम्हा ते मिच्छा।
આમ કહીને નાસ્તિક મતવાળો પિતે ખોટે છતાં પ્રમાણે તથા દષ્ટાંત આપી તે બીજાને ખોટા બતાવે છે તે કહે છે,
કે જેમ કે કેશ-મીયાનમાંથી તરવાર કાઢીને બતાવે કે ભાઈ, જે ! આ મીયાન આ તરવાર-આવી રીતે કઈ શરીરથી જીવ જુદો કાઢીને બતાવતા નથી માટે શરીરથી