________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ 43 સુંદર રૂપાળી સ્ત્રી ! જે ગયું તે તારૂ નથી, હું પાપથી અનેલી બીકણુ ! ગયેલું પાછુ' આવતુ નથી, ફક્ત જે દેખાય છે તે આ પાંચ ભૂતનું પૂતળું છે !
આ પ્રમાણે જીવને અભાવ કરી પુણ્ય પાપ ઉડાવીને પરલેાક નથી, એવું માનનારા લેાકાયતિકા તેજ શરીર તેજ જીવ માનનારા પાપના આરા તે જીવહિંસા કરીને માંસ સક્ષણ કરે છે, દારૂ પીએ છે, તથા તેવાં બીજાં નિંદનીય કૃત્ય કરે છે, તથા ખેતીવાડી વિગેરે કરી વિષય સુખ લેાગવે છે, તેથી શું થાય તે ખતાવે છે, एवं एगे पागब्भिया णिक्खम्म मामगं धम्मं पन्नवेंति, तं सद्दहमाणा तं पत्तियमाणा तं एमाणा साहु सुक्खाए समणेति वा माहणेति वा कामं खलु आउसो । तुमं पूययामि तं जहा असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा तत्थेगे पूयणाए समाउहिं तत्थेगे पूयणाए निकाइंसु पुव्यमेव तेसिं णायं भवति,