________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
~~-
~
મંતવ્ય રાજસભામાં જઈને કહે છે કે અમારા મતમાં આત્મા આકિય છે પણ ચેષ્ટારૂપ જે કંઈ થાય છે તે સત્વરજ અને તમરૂપ ભૂતથી બનેલ સર્વ અર્થ કિયાએ આ જગતની ચેષ્ટાઓને કરે છે પણ છઠ્ઠ પુરૂષ પોતે ફકત ભેગવે છે. કહયું છે કે બુદ્ધિથી વિચારેલા અર્થને પુરૂષ ચેતાવે છે (સુખ દુઃખની લાગણીઓ અનુભવાય છે) બુદ્ધિ પ્રકૃતિજ છે કારણ કે પ્રકૃતિમાંથી વિકાર થતાં બુદ્ધિ થાય છે. તે પ્રકૃતિ ભૂતને આશ્રયી હોવાથી સત્વરેજ અને તેમના ચય અને અપચયથી કિયા અને અકિયા (હાલવું અને બંધ પડવું) થાય છે. તેથી પાંચ ભૂતોથી ક્રિયા વિગેરે થાય છે. આથી તે વાદી રાજા વિગેરેને સમજાવે છે કે આ જગતમાં બધી ક્રિયાઓ અને અક્રિયાઓ પાંચ ભૂતને આધીન હોવાથી છો આત્મા અકિય છે અથવા તેને અભાવ છે.
સારું કરેલું સુકૃત એ સવગુણના વધારાથી થાય છે અને દુષ્કૃત (પાપ)રજ અને તમ વિશેષ પ્રમાણમાં હોય તે થાય છે. એજ પ્રમાણે કલ્યાણ પુણ્ય) તથા પાપ અથવા સાધુ અસાધુ વિગેરે સઘળાં સારાં માઠાં કર્તવ્ય સત્વરજ અને તમ ગુ
ના વધારાને લીધે આ જગતમાં થાય છે તે ક્યાં જેવું ઘટે તેવું ચીજવું.
તેજ પ્રમાણે ઈચ્છિત અર્થને મેળવવું તથા મેક્ષમાં જવું ન જવું નિર્વાણ મેળવવું અથવા સંસાર ભ્રમણ તેમજ નરક જે પાપીઓને દુઃખ ભેગવવાનું સ્થાન છે અને અનરક